4 ડિસેમ્બરના રોજ છે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, આ 4 રાશિના લોકો માટે છે અશુભ, સમય રહેતા કરો આ ઉપાય
ચંદ્રગ્રહણ પછી હવે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ડિસેમ્બર મહિનામાં પડવા જઈ રહ્યું છે. છેલ્લું સૂર્યગ્રહણ આવતા મહિને 4 ડિસેમ્બર, 2021 ના રોજ થવાનું છે. તે દિવસે માગસર મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ છે. આ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ છે. આ સૂર્યગ્રહણ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને દક્ષિણ અમેરિકામાં જોવા મળશે. જોકે ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાશે નહીં. […]
Continue Reading