લતા મંગેશકરની હોસ્પિટલમાં થઈ ગઈ હતી કંઈક આવી હાલત, યોગ્ય રીતે ચાલી પણ શકતા ન હતા, જુવો તેમનો છેલ્લો વીડિયો

સ્વર કોકિલા લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી. તેમનું રવિવારે સવારે 92 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો. છેલ્લા એક મહિનાથી અહીં તેની સારવાર ચાલી રહી હતી. તેમને કોરોના અને ન્યુમોનિયા બંને થઈ ગયો હતો. લતાજીના નિધનથી આખો દેશ શોકમાં છે. દરેકની આંખો ભીની છે. રવિવારે સાંજે જ્યારે […]

Continue Reading