આ છે વિશ્વની સૌથી મોટી શિવલિંગ, દર વર્ષે વધે છે ઉંચાઈ, જાણો તેનું રહસ્ય
શિવ ભગવાનની મૂર્તિ અને લિંગ બંને સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. કેટલીકવાર તમે સાંભળ્યું જ હશે કે મહાકાલ અને અન્ય શિવલિંગના કદ નાના થતા જતા હોય છે, પરંતુ અમે તમને એક એવા શિવલિંગ વિશે જણાવીશું જેનું કદ ઘટતું નથી પરંતુ દર વર્ષે વધતું જાય છે. આ શિવલિંગ છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સ્થિત ભૂતેશ્વરનાથનું છે. પ્રાકૃતિક રીતે […]
Continue Reading