જો તમે પણ બચવા માંગો છો જીવનમાં આવનારા દુઃખો થી તો ભગવાન પાસે ભૂલથી પણ ન માંગો આ ચીજો

ઘણા સમય પહેલાની વાત છે, એક નગરમાં બે મિત્રો રહેતા હતા. તેમાંથી એક લંગડો હતો અને બીજો જોવા માટે અસમર્થ હતો. બંનેમાં કોઈને કોઈ નબળાઇઓ હતી. તેથી બંને એકબીજાને મદદ કરતા હતા. આ રીતે તે બંને નગરમાં ફરીને ભીખ માંગતા હતા. બંને ખૂબ જ સારા મિત્રો હતા, પરંતુ કેટલીક વાર તેઓ એકબીજા સાથે વિવાદ કરતા […]

Continue Reading