ભારતી સિંહ એ પુત્ર ગોલા માટે રાખી અન્નપ્રાશન પૂજા, જુવો ફંક્શનની કેટલીક સુંદર તસવીરો
કોમેડી જગતની કવીન કહેવાતી ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની જોડી ચાહકો ખૂબ જ પસંદ કરે છે. ભારતી અને હર્ષ એક પુત્રના માતા-પિતા છે, જેમનું નામ લક્ષ્ય છે. આ કપલ તેમના પુત્ર લક્ષ્યને પ્રેમથી ગોલા કહીને બોલાવે છે. ભારતી અને હર્ષ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેઓ તેમના પુત્ર સાથની […]
Continue Reading