ભારતી સિંહ એ દુનિયાને બતાવ્યો પોતાના પુત્રનો ચેહરો, જુવો તેના પુત્રની ક્યૂટ તસવીરો

પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ પોતાની જબરદસ્ત કોમેડી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે, જેના કારણે તેને “કોમેડી ક્વીન” ના નામથી પણ ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે 3 એપ્રિલ, 2022ના રોજ ભારતી સિંહના ઘરે એક નાના મેહમાનનો જન્મ થયો હતો. ભારતી સિંહના પતિ હર્ષ લિમ્બાચીયાએ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પોતાના […]

Continue Reading