શુક્રવારે આવી રીતે કરો માતા લક્ષ્મીને પ્રસન્ન, આર્થિક સમસ્યાઓ થશે દૂર, ઇચ્છાઓ થશે પૂર્ણ
શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. જો આ દિવસે દેવી લક્ષ્મીજીની પૂજા વિધિ પૂર્વક કરવામાં આવે તો જીવનમાંથી પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે. માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે લોકો પર માતા લક્ષ્મીજીની કૃપા રહે છે, તેમના જીવનમાં ક્યારેય […]
Continue Reading