24 કલાકમાં લક્ષ્મી બોમ્બને મળ્યા 70 મિલિયન વ્યૂઝ, પરંતુ ટ્વિટર પર આ કરણે થઈ રહી છે બોયકટની માંગ

અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બનું ટ્રેલર આવી ગયું છે અને તેની ચર્ચાઓ બધે જ થઈ રહી છે. આ હૉરર કોમેડી ફિલ્મમાં અક્ષય એક એવા પુરુષનું પાત્ર નિભાવી રહ્યા છે, જેના પર સ્ત્રીના ભૂતનો પડછાયો છે. આ મહિલા તેનો બદલો લેવા આવી છે. અક્ષય પહેલીવાર ટ્રાંસજેન્ડર અવતારમાં જોવા મળી રહ્યા છે અને પહેલીવાર આવા અલગ અને […]

Continue Reading