આ કારણ એ હનુમાનજી એ ભરી સભામાં ચીર્યું હતું પોતાનું હૃદય અને બતાવ્યા હતા રામ-સીતા
હનુમાનજીને શ્રી રામના પરમ ભક્ત માનવામાં આવે છે. તે પોતાની રામ ભક્તિ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. કહેવાય છે કે જો તમે બજરંગબલીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો રામ નામના જાપ કરો. જો શ્રી રામ તમારા પર પ્રસન્ન થશે તો હનુમાનજી પોતે તમારા પર પ્રસન્ન થશે. ભગવાન રામના પરમ ભક્ત છે હનુમાન: તમે આ ભજન તો […]
Continue Reading