કેટરિના પહેલા આ 6 પ્રખ્યાત અભિનેત્રીઓએ દુલ્હન બનીને લૂંટી હતી મેહફિલ, તસવીરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ
રાજસ્થાનનો 700 વર્ષ જૂનો કિલ્લો સિક્સ સેંસેસ અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલના લગ્નનો સાક્ષી બન્યો. આ કિલ્લામાં બંને કલાકારોએ પોતાના બે વર્ષના પ્રેમ ભરેલા સંબંધને લગ્ન કરીને નામ આપ્યું. બંનેના લગ્નની વિધિ અહીં ત્રણ દિવસ સુધી ચાલી. 7મી ડિસેમ્બરે મહેંદી, 8મી ડિસેમ્બરે સંગીત અને 9મી ડિસેમ્બરે કપલે સાત ફેરા લીધા. ચાહકો અને બોલિવૂડ […]
Continue Reading