અત્યારે પણ રૂપની રાણી છે ‘લગાન’ની ગોરી મેમ, 52 વર્ષની ઉંમરમાં પણ લાગે છે 22 ની, જુવો નવી તસવીરો

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા આમિર ખાનને હિંદી સિનેમા માં કામ કરતા 33 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે. આમિર ખાને પોતાનો પગ હિન્દી સિનેમામાં વર્ષ 1988માં મૂક્યો હતો. અભિનેતાની પહેલી ફિલ્મ હતી ‘કયામત સે કયામત તક’. આમિરની પહેલી જ ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી. તેમાં તેની સાથે પ્રખ્યાત અભિનેત્રી જુહી ચાવલાએ મુખ્ય ભૂમિકા નિભાવી […]

Continue Reading

આ 7 ભૂલને કારણે રિતિક રોશનની કારકિર્દી થઈ ગઈ બરબાદ, નહિં તો સલમાન-શાહરૂખને આપી ચુક્યા હોત ટક્કર

હિન્દી સિનેમાના ગ્રીક ગોડ કહેવાતા સુપરસ્ટાર રિતિક રોશન દુનિયાભરમાં પોતાની ઓળખ ધરાવે છે. પ્રખ્યાત ડિરેક્ટર અને અભિનેતા રાકેશ રોશનના પુત્ર રિતિક રોશન પોતાની પહેલી જ ફિલ્મથી મોટા પડદા પર છવાઈ ગયા હતા. તેમની પહેલી જ ફિલ્મ સફળ રહી હતી અને તે રાતોરાત સ્ટાર બની ગયા હતા. રિતિક રોશને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2000માં આવેલી […]

Continue Reading