સુનીલ શેટ્ટીથી વધુ કમાણી કરે છે તેમની પત્ની માના, કહેવામાં આવે છે ‘લેડી અંબાણી’, કરે છે આ કામ

બોલીવુડ ઈન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે. જ્યાં કલાકારો માત્ર નામ જ નથી કમાતા, પરંતુ સંપત્તિ અને ખ્યાતિ બંને અહીં મળે છે. બોલીવુડના ઘણા કલાકાર ફિલ્મો ઉપરાંત પોતાની ધન-સંપત્તિ અને લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતા છે. સાથે જ કેટલાક કલાકારોની પત્નીઓ તેમના પતિ કરતાં પણ વધુ અમીર છે. બોલીવુડ અભિનેતાઓની અમીર પત્નીઓની જ્યારે પણ વાત આવે […]

Continue Reading