બબીતા ફોગાટ બની માતા, આ સુંદર મેસેજ સાથે શેર કરી પુત્રની પહેલી તસવીર, જુવો તસવીર
બબીતા ફોગાટ એક ભારતીય મહિલા કુશ્તી પહેલવાન છે. જણાવી દઈએ કે વર્ષ 2014 માં સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમનું આયોજન થયું હતું, જેમાં બબીતા ફોગાટે 55 કિલો વજનના વર્ગમાં ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં કેનેડાની મહિલા બ્રિતાની લાબેરદુરેને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યું હતું. બબીતા ફોગાટે પુત્રને જન્મ આપ્યો છે. આ વર્ષે તેના ઘરે ખુશીઓ આવી છે. કુસ્તીબાજોમાં દેશનું […]
Continue Reading