જાણો શા માટે મહાભારત – કુરુક્ષેત્રની ભૂમિ પર એક પણ યોદ્ધાનું દેહ નથી મળ્યું આજ સુધી
વિશ્વનું સૌથી મોટું યુદ્ધ ‘મહાભારત’ કુરુક્ષેત્રની ભૂમિ પર દ્વાપર યુગમાં થયું હતું અને આ યુદ્ધમાં પાંડવ પુત્રોએ ધૃતરાષ્ટ્રના સો પુત્રો પર વિજય મેળવ્યો હતો. આ મહાસંગ્રામ સાથે અનેક રહસ્યો અને કથાઓ જોડાયેલી છે. જેના વિશે વૈજ્ઞાનિકો આજે પણ શોધી શક્યા નથી. એવું કહેવામાં આવે છે કે આ યુદ્ધમાં હજારો કરોડ શૂરવીરોનું લોહી લોહી વહી ગયું […]
Continue Reading