દિશા વાકાણી નહિં પરંતુ ‘કુંડલી ભાગ્ય’ ની આ અભિનેત્રી બનશે નવી દયાબેન, અભિનેત્રી એ શેર કર્યો આ વીડિયો
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા ઘણા સમયથી દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહ્યો છે અને આ સિરિયલના તમામ સ્ટાર પણ દર્શકોની વચ્ચે ખૂબ પ્રખ્યાત થઈ ચુક્યા છે અને આ તમામ સ્ટારકાસ્ટમાંથી દયા બેનનું પાત્ર સૌથી વધુ લોકપ્રિય બની ચુક્યું છે અને આ પાત્રમાં દિશા વાકાણીને ફરીથી જોવા માટે ચાહકો ખૂબ જ આતુર છે. […]
Continue Reading