માતા બની ‘કુમકુમ ભાગ્ય’ ફેમ પૂજા બેનર્જી, ગયા મહિને છોડ્યો હતો શો, જાણો બેબી બોયને જન્મ આપ્યો કે બેબી ગર્લને

ટીવીની પ્રખ્યાત સિરિયલ ‘કસૌટી જિંદગી કી 2’માં નિવેદિતા બાસુના પાત્રમાં જોવા મળેલી પ્રખ્યાત અભિનેત્રી પૂજા બેનર્જીનું ઘર કિલકારીઓથી ગુંજી ઉઠ્યું છે કારણ કે તે તાજેતરમાં જ એક પુત્રીની માતા બની છે. જણાવી દઈએ કે, મીડિયા સાથે વાત કરતા અભિનેત્રીના ભાઈએ જણાવ્યું કે પૂજાએ એક પુત્રીને જન્મ આપ્યો છે અને માતા અને પુત્રી બંને સ્વસ્થ છે. […]

Continue Reading

પૂજા બેનર્જીએ છોડી કુમકુમ ભાગ્ય સિરિયલ, વીડિયો શેર કરીને જણાવ્યું કારણ

પ્રખ્યાત ટીવી અભિનેત્રી પૂજા બેનર્જી ટૂંક સમયમાં જ પોતાના ચાહકને ગુડ ન્યૂઝ આપવા જઈ રહી છે, પરંતુ તે પહેલા એક બેડ ન્યૂઝ પણ છે. હા, પૂજા બેનર્જીએ હવે કુમકુમ ભાગ્ય સિરિયલ છોડી દીધી છે અને આ વાત ક્યાંકને ક્યાંક તેના ચાહકો માટે ખરાબ સમાચાર છે. નોંધપાત્ર છે કે પૂજા આ સિરિયલમાં, રિયાનું પાત્ર નિભાવતી હતી […]

Continue Reading

નથી રહી આપણી વચ્ચે ‘કુમકુમ ભાગ્ય’ની ‘ઈન્દુ દાદી’, જાણો તેમના નિધનનું કરણ

સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’ ટીવીની કેટલીક સૌથી પ્રખ્યાત સિરિયલોમાં શામેલ છે. જો કે અત્યારે આ શોના એક પાત્રને લગતા દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. તે બીજું કોઈ નહીં પણ આ શોના મુખ્ય પાત્રને નિભાવનાર અભિનેત્રી ઝરીના રોશન છે જે આ શોમાં ઈન્દુ સૂરી અથવા ઈન્દુ દાદીની ભૂમિકામાં જોવા મળી હતી. જણાવી દઈએ કે ઇન્દુના પાત્રમાં […]

Continue Reading