એક સમયે કુમાર સાનુ પાસે એક ટાઈમ ભોજન માટેના પણ ન હતા પૈસા, આજે છે આટલા અધધધ કરોડની સંપત્તિના માલિક

કુમાર સાનુ જેમના ગીતો સાંભળીને લોકો આજે પણ ઝૂમી ઉઠે છે. કુમાર સાનુનું નામ એવા સિંગરમાં આવે છે જેમણે પોતાના જીવનમાં ઘણા ગીતો ગાયા છે. કુમાર સાનુ નું ગીત એક વખત જે વ્યક્તિ સાંભળી લે છે તેમને એવું લાગે છે કે જાણે તેમના જીવનના બધા દુઃખ દૂર થઈ ગયા હોય. તેમની સ્ટાઈલ જ કંઈક એવી […]

Continue Reading