જુવો ભારતના સ્પિન બોલર કુલદીપ યાદવની પરિવાર સાથેની કેટલીક સુંદર તસવીરો

ભારત એક સમયે સ્પિન બોલિંગ માટે જાણીતું હતું જ્યારે કુંબલે અને હરભજન સિંહ જેવા ખેલાડીઓ હતા. આજે પણ ભારતમાં કેટલાક પસંદગીના સ્પિન બોલરો છે જેઓ ખૂબ સારી બોલિંગ કરે છે. હાલના સમયમાં રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ શ્રેષ્ઠ સ્પિન બોલિંગ કરે છે. જ્યારે કુલદીપ યાદવને પણ તક મળી રહી છે. તેઓ […]

Continue Reading

જુવો કુલદીપ યાદવની તેમના પરિવાર સાથેની કેટલીક ખાસ તસવીરો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચોની T20 સીરીઝની બીજી મેચ 29 જાન્યુઆરીએ લખનૌમાં આવેલા એકાના સ્પોર્ટ્સ સિટી માં રમાશે. આ મેચમાં જો હોનહાર બોલર કુલદીપ યાદવના જલવા જોવા મળશે તો તેઓ એક ખાસ સિદ્ધિ મેળવશે. ખરેખર, T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 વિકેટ લેવાની સિદ્ધિ શ્રીલંકાના પૂર્વ સ્પિનર ​​અજંતા મેન્ડિસના નામે છે. મેન્ડિસે […]

Continue Reading