લગ્ન પછી આ લક્ઝરી ઘરમાં રહે છે કેટરીના કૈફ-વિક્કી કૌશલ, દર મહિને ભાડા તરીકે આપે છે આટલા અધધધ રૂપિયા

બોલિવૂડની મોસ્ટ પોપ્યુલર કપલ બની ચુકેલા કેટરિના કૈફ અને વિકી કૌશલ દરેક જગ્યાએ છવાયેલા છે. જ્યારથી તેમના લગ્ન થયા છે ત્યારથી તેઓ બી ટાઉનની સૌથી ફેવરિટ કપલ બની ચુક્યા છે. કેટરિના-વિકી લાખો ચાહકોના દિલ પર રાજ કરે છે. લગ્ન પછી તેની ફેન ફોલોઈંગમાં પણ જબરદસ્ત વધારો થયો છે. તે બંને લગ્ન પછી સોશિયલ મીડિયા પર […]

Continue Reading