પ્રખ્યાત અભિનેતા પ્રભાસના ઘરના આ સભ્યનું થયું નિધન, શોકમાં ડૂબી સાઉથ ઈંડસ્ટ્રી

સાઉથ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા કૃષ્ણમ રાજુ હવે આપણી વચ્ચે નથી. 11 સપ્ટેમ્બર 2022 ના રોજ સવારે હૈદરાબાદમાં તેમનું નિધન થયું. કહેવામાં આવી રહ્યું છે કે કૃષ્ણમ રાજુ કેટલાક વર્ષોથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં તેમણે 83 વર્ષની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહી દીધું. જણાવી દઈએ કે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે […]

Continue Reading