અંબાણી પરિવારે વહૂનું કંઈક આવી રીતે કર્યું સ્વાગત, જોઈને કહેશો કે દરેક સાસુ આવી હોવી જોઈએ
અંબાણી પરિવાર અવારનવાર ચર્ચામાં રહે છે. તેમની પાસે અપાર સંપત્તિ છે. પરંતુ ઘણી વખત આ પરિવારના સભ્યો આપણને કેટલીક સારી અને પ્રેરણાદાયી વાતો પણ શીખવે છે. હવે મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણીને જ લઈ લો. નવી વહુથી ખૂબ જ ખુશ છે અંબાણી પરિવાર: અનિલ અને ટીના અંબાણીએ થોડા દિવસ […]
Continue Reading