ગરીબીમાં પસાર થયુ છે હાર્દિક પંડ્યાનું બાળપણ, જાણો કેવી રીતે બન્યા દેશના શ્રેષ્ઠ ક્રિકેટર

ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પોતાની બેટિંગ અને બોલિંગના દમ પર ઘણી વખત સામેની ટીમના સપના ચકનાચૂર કરી બતાવ્યા છે. તેમની ખતરનાક બોલિંગે દરેક વખતે દુશ્મનોના છગ્ગા છુડાવ્યા છે. સારામાં સારા બેટ્સમેન પણ તેમની બોલિંગ જોઈને ગભરાઈ જાય છે. સ્પોર્ટ્સ હોય કે સ્ટાઈલ, હાર્દિક પંડ્યાએ ઓછા સમયમાં લોકોની વચ્ચે પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. […]

Continue Reading