ધીરુભાઈની પુત્રીએ કર્યા છે લવ મેરેજ, લગ્ન પછી સાસરિયામાં થઈ મુશ્કેલી તો પિતા એ કહ્યું કે….
ભારતના સૌથી મોટા બિઝનેસમેનમાંથી એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંસ્થાપક ધીરુભાઈ અંબાણીના વારસાને તેમના બંને પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી આગળ વધારી રહ્યા છે. લોકો આ વાત પણ નથી જાણતા કે, મુકેશ અંબાણીની બે સગી બહેનો પણ છે. તેમની આ બહેનોના નામ નીના અને દીપ્તિ છે. દીપ્તિ ધીરુભાઈનું સૌથી નાનું સંતાન છે. તેણે પોતાના ભાઈ મુકેશ […]
Continue Reading