એક સમયે કોલસાની ખાણમાં કામ કરતા હતા ‘બિગ બી’, આજે જીવે છે રાજાઓ જેવું જીવન, જાણો મેગાસ્ટારની કારકિર્દી વિશે
બોલિવૂડના મેગાસ્ટાર, સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. તેમના જીવનના 80 વર્ષ પૂર્ણ કરી ચુકેલા અમિતાભના જન્મદિવસને તેમના પરિવારના સભ્યો, ચાહકો અને બોલિવૂડ કલાકારો ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છે. જોકે તેમના જન્મદિવસની તેટલી જ ખુશી ધનબાદની કોલસાની ખાણમાં પરસેવો પાડતા દરેક મજૂરને પણ છે. બિગ બી અમિતાભ બચ્ચનનો ઝરિયા સાથે જૂનો સંબંધ છે. […]
Continue Reading