મુકેશ અંબાણીના માતા કોકિલાબેને ‘NMACC’ આર્ટ હાઉસનું કર્યું ઉદ્ઘાટન, જુવો તેની આ તસવીરો
અંબાણી પરિવાર માટે આ એક ઉત્સવનો સમય છે કારણ કે તેમણે 31 માર્ચ 2023 ના રોજ મુંબઈના બાંદ્રામાં ભારતનું પ્રથમ મલ્ટિ-આર્ટસ સેન્ટર ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ નો શુભારંભ કર્યો છે, જે તેમના ‘જિયો વર્લ્ડ સેન્ટર’માં રાખવામાં આવ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનારી લોન્ચિંગ ઈવેંટમાં દુનિયાભરની પ્રતિષ્ઠિત હસ્તીઓ શામેલ થઈ હતી. ‘NMACC’ નીતા અંબાણીના ભારતીય […]
Continue Reading