લતા મંગેશકરથી લઈને સિદ્ધૂ સુધી, સંગીત જગત માટે ખરાબ રહ્યું વર્ષ 2022, આ 6 પ્રખ્યાત સિંગરનું થયું નિધન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ
સિંગર કેકેના નિધનના સમાચારે દરેકને ચોંકાવી દીધા. મંગળવારે રાત્રે કોલકાતામાં તેમનું હાર્ટ એટેકને કારણે નિધન થઈ ગયું. કેકેએ હિન્દી ફિલ્મો માટે ઘણા ગીત ગાયા હતા. હિન્દી ભાષા ઉપરાંત તેમણે અન્ય ભાષાઓમાં પણ ગીત ગાયા હતા. માત્ર 53 વર્ષની નાની ઉંમરમાં કેકેના નિધનથી ચાહકો શોકમાં છે. હિન્દી સિનેમામાં કેકે ને સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત અને […]
Continue Reading