કારકિર્દી સંપૂર્ણ રીતે પૂર્ણ થયા પછી પણ કરિશ્મા કેવી રીતે ઉઠાવે છે પોતાના બાળકોનો ખર્ચ…? જાણો અહીં

એક સમય હતો જ્યારે કરિશ્મા કપૂર બોલિવૂડની ટોપ અભિનેત્રી હોતી. 46 વર્ષની કરિશ્માએ 90 ના દાયકામાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. જોકે લગ્ન કર્યા પછી કરિશ્મા કપૂરે ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું અને તે પોતાની પર્સનલ લાઈફમાં વ્યસ્ત થઈ ગઈ હતી. પરંતુ લગ્નના થોડા વર્ષો પછી કરિશ્મા કપૂર પતિ સંજય કપૂરથી અલગ થઈ ગઈ […]

Continue Reading