બોલીવુડ ફિલ્મોમાં હવે નહિં થઈ શકે રિયલમાં કિસિંગ સીન, જાણો હવે કેવી રીતે સૂટ થશે કિસિંગ સીન

કોરોના વાયરસ આજના સમયમાં વૈશ્વિક મહામારી બની ચુકી છે. જેનો કહેર ભારતમાં વધુ જોવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેરને કારણે કોઈપણ દેશમાં સૌથી વધુ વિનાશ સર્જાયો છે તો તે છે ભારત. અહીં લોકો છેલ્લા દોઢ વર્ષથી તેમના ઘરમાં કેદ છે, પછી ભલે તે સેલેબ્સ હોય કે સામાન્ય માણસ. સાથે જ બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રી […]

Continue Reading