કિશોર કુમારના જૂના બંગલામાં વિરાટ કોહલી એ ખોલ્યું નવું રેસ્ટોરંટ, જુવો તેની એક ઝલક
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના દમદાર રમત પ્રદર્શનના આધારે માત્ર કરોડો ચાહકોના દિલમાં પોતાની એક ઓળખ જ બનાવી નથી પરંતુ તેની સાથે વિરાટ કોહલીએ અપાર સંપત્તિ અને ખ્યાતિ પણ મેળવી છે. જેના કારણે વિરાટ કોહલીનું નામ આજે રમત જગત સાથે જોડાયેલી કેટલીક પ્રતિષ્ઠિત અને પ્રખ્યાત સેલિબ્રિટીઝમાં પણ નોંધાયેલું છે. વિરાટ કોહલીની વાત […]
Continue Reading