ત્રીજી વખત લગ્ન કરશે આમિર ખાન? બોલીવુડની આ અભિનેત્રી બનશે પત્ની, જાણો કોણ છે તે

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા આમિર ખાનને કોણ નથી ઓળખતું. તેમણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આમિર ખાનનું નામ ભારતના શ્રેષ્ઠ કલાકારોમાં લેવામાં આવે છે. આમિર ખાન એક એવા અભિનેતા છે, જે યુવાનોની સાથે-સાથે તમામ વર્ગના લોકોની વચ્ચે ખૂબ જ પ્રખ્યાત છે. તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. દુનિયાભરમાં આમિર ખાનના ચાહકોની સંખ્યા […]

Continue Reading