અક્ષય કુમાર જ નહિં કિન્નર બનીને મોટા પડદા પર આ 10 કલાકારો પણ મચાવી ચુક્યા છે ધમાલ, નંબર 6 ને તો મળ્યો હતો એવોર્ડ

અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર દર્શકોમાં ઘણો રંગ જમાવી રહ્યું છે. જણાવી દઈએ કે અભિનેતા અક્ષય કુમારની કિન્નર ભૂમિકા હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે. ફિલ્મમાં અક્ષયે લાલ સાડી, બંગડીઓ, મોટી બિંદી અને વાળ બાંધ્યા છે, તો અક્ષયનું આ પાત્ર જોઈને ચાહકોની આંખો ખુલી રહી ગઈ. […]

Continue Reading