બાળપણમાં પકડ્યું હતું બેટ, પિતાના મૃત્યુ સમયે પણ ન અતકયો જુસ્સો! જાણો કેવી રીતે ચીકુ બન્યો ‘કિંગ કોહલી’

વિરાટ કોહલીનું નામ સાંભળતા જ પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડ કપ 2022માં રમાયેલી 82 રનની ઇનિંગ્સ, મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ઈનિંગ સહિત ઘણી મેચ-વિનિંગ ઇનિંગ્સ યાદ આવે છે. વિરાટ કોહલીનું નામ આજે દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓમાં શામેલ છે અને તેની પાછળ તેમનો રમત પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ છે જેણે દિલ્હીના એક સામાન્ય પરિવારના છોકરાને આ ઉંચાઈઓ પર […]

Continue Reading