માંગમાં સિંદૂર હાથમાં બંગડી, લગ્ન પછી પહેલી વખત એયરપોર્ટ પર જોવા મળ્યા સિડ-કિયારા
બોલીવુડ કપલ સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન 7 ફેબ્રુઆરી ના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા હતા. બંને લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. સિદ્ધાર્થ અને કિયારા લગ્ન પછી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. આ દરમિયાન સિદ્ધાર્થ અને કિયારા એરપોર્ટ પર લગ્ન પછી પહેલી વખત સાથે જોવા મળ્યા હતા. આ સાથે તેના માતા-પિતા અને સંબંધીઓ પણ જોવા […]
Continue Reading