ગણેશજીના દર્શન કરવા ખજરાના મંદિર પહોંચી સારા અલી ખાન, પૂજારી પણ તેને ઓળખી ન શક્યા, જુવો તસવીરો
ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા પછી હવે ફિલ્મ અભિનેત્રી સારા અલી ખાને 17મી જાન્યુઆરીએ ઈન્દોરના પ્રખ્યાત ખજરાના ગણેશ મંદિરમાં માથું નમાવ્યું. તે પોતાની આગામી ફિલ્મ લુકાછુપી 2ના શૂટિંગ માટે મધ્યપ્રદેશમાં શૂટ કરી રહી છે. આ કારણે તે છેલ્લા ઘણા દિવસોથી ઈન્દોરમાં છે. આવી સ્થિતિમાં જ્યારે તે મંદિર પહોંચી તો માસ્કમાં હોવાને કારણે પૂજારી તેને ઓળખી ન […]
Continue Reading