એક સમયે 8 કલાક કામ કરીને કમાતી હતી માત્ર 200 રૂપિયા, 12 પાસ હાઉસ વાઈફ કવિતા ચાવલા બની કરોડપતિ, જાણો તેના જીવનની કેટલીક રસપ્રદ વાતો

દિગ્ગઝ અભિનેતા અમિતાભ બચ્ચનના ક્વિઝ રિયાલિટી શો KBCની 14મી સિઝનને તેનો પહેલો કરોડપતિ મળી ગયો છે. KBCની પહેલી કરોડપતિ કોલ્હાપુરની 45 વર્ષની હાઉસ વાઈફ કવિતા ચાવલા છે, જેણે સાચો જવાબ આપીને એક કરોડ મેળવી લીધા છે. શો સાથે જોડાયેલો એક પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કવિતા ચાવલા […]

Continue Reading

22 વર્ષ પછી કંઈક આ હાલતમાં છે કેબીસીનો પહેલો વિનર હર્ષવર્ધન, બનવા ઈચ્છતો હતો ઓફિસર પરંતુ….

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતો શો ‘કૌન બનેગા કરોડપતિ’ તેની શરૂઆતથી લઈને આજ સુધી ખૂબ જ લોકપ્રિય રહ્યો છે. આ શોની શરૂઆત વર્ષ 2000 માં શરૂ થઈ હતી અને અત્યાર સુધી ઘણા લોકો આ શો દ્વારા કરોડપતિ બની ચૂક્યા છે. આ દિવસોમાં KBCની 14મી સીઝન ચાલી રહી છે જેની ખૂબ […]

Continue Reading

બોલીવુડના બીજા સૌથી અમીર અભિનેતા છે અમિતાભ બચ્ચન, ખજાનામાં છે અબજોના 5 ઘર અને….

અમિતાભ બચ્ચન આ નામ હિન્દી સિનેમાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ચુક્યું છે. જ્યારે પણ વાત સિનેમાની થાય છે ત્યારે અમિતાભ બચ્ચનનું નામ હાથની પહેલી આંગળી પર હોય છે. દેશમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે અમિતાભને ઓળખતા નહિં હોય. અમિતાભના ચાહકો માત્ર ભારતમાં જ નથી પરંતુ દુનિયાના દરેક ખૂણે જોવા મળશે. અમિતાભ બચ્ચન કોઈ […]

Continue Reading

અમિતાભે આ નામથી સેવ કર્યો છે જયા બચ્ચનનો ફોન નંબર, પોતે જ કર્યો તેનો ખુલાસો

હિન્દી સિનેમાના દિગ્ગજ અમિતાભ બચ્ચન અને પ્રખ્યાત અભિનેત્રી જયા બચ્ચનની જોડીને ખૂબ પસંદ કરવામાં આવે છે. લગ્ન પછી બંને લગભગ 48 વર્ષથી સાથે છે. બંનેએ વર્ષ 1973 માં લગ્ન કર્યા અને આ જોડીએ ખૂબ નામ કમાવ્યું છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને અભિનેત્રી અને રાજકારણી જયા બચ્ચનની જોડી અવારનવાર ચર્ચામાં રહે છે. અમિતાભ બચ્ચન અવારનવાર પોતાના […]

Continue Reading

શોલે ફિલ્મના આ સીનને શૂટ કરવામાં લાગ્યા હતા 3 વર્ષ, ધર્મેંદ્રને ચાલવું પડ્યું હતું 28 માઈલ, જાણો શું છે તેનું કારણ

સદીના સુપરસ્ટાર, બોલીવુડના શહેનશાહ, બોલીવુડના એન્ગ્રીયંગ મેન, બિગ બી સહિત ન જાણે કેટલા નામોથી ખાસ ઓળખ ધરાવતા હિન્દી સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તાજેતરમાં જ તેમનો 79 મો જન્મદિવસ ઉજવ્યો છે. 11 ઓક્ટોબર, 1942 ના રોજ પ્રયાગરાજમાં જન્મેલા અમિતાભ બચ્ચન છેલ્લા 52 વર્ષથી ફિલ્મી દુનિયા પર રાજ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચને એક પછી એક સતત […]

Continue Reading

KBC 13 ના પહેલા સ્પર્ધક જ્ઞાન રાજને સ્પર્શ ન કરવા દેવામાં આવ્યા અમિતાભ બચ્ચનના પગ, જાણો શું છે તેનું કારણ

જોકે ટીવી પર ઘણા રિયાલિટી શો આવે છે, પરંતુ તેમાંથી ખૂબ ઓછા એવા શો હોય છે જેમને જોવાથી આપણને મનોરંજનની સાથે જ્ઞાન પણ મળે છે. પ્રખ્યાત રિયાલિટી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડ પતિ’ પણ એક આવો જ શો છે. આ શોને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હોસ્ટ કરે છે. તેના કારણે જ આ શોમાં જીવ આવે છે. […]

Continue Reading

દર વર્ષે કેબીસી કરવા માટે અમિતાભ બચ્ચનને આપવામાં આવે છે આટલી અધધધ ફી, જાણો તેના એક એપિસોડની કમાણી

દર વર્ષની જેમ આ વર્ષે પણ કૌન બનેગા કરોડપતિની 12 મી સીઝનને પણ સદીના મહાનાયક હોસ્ટ કરી રહ્યા છે. ખરેખર સદીના મહાનાયક જ્યારે જ્યારે કૌન બનેગા કરોડપતિના શોને હોસ્ટ કરે છે ત્યારે શોની ટીઆરપી હંમેશા ટોપ રેંકનો ભાગ રહે રહે છે. આવી સ્થિતિમાં આ શો માટે અમિતાભ બચ્ચનનું નામ હંમેશાં હેડલાઇન્સમાં રહે છે અને દર્શકો […]

Continue Reading

અનુષ્કા શર્માને કારણે આ સ્પર્ધકે જીત્યા 2 લાખ રૂપિયા, જાણો કેવી રીતે…

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આ દિવસોમાં તેના પ્રખ્યાત ટીવી શો કૌન બનેગા કરોડપતિથી દર્શકોમાં મનોરંજનનું કેન્દ્ર બનેલા છે. શોની આ 12 મી સીઝન અત્યાર સુધીમાં એકદમ જોવાલાયક રહી છે. કૌન બનેગા કરોડપતિ હંમેશાં તેના પ્રશ્નોને લઈને ચર્ચામાં રહે છે. ફરી એક વાર કેબીસી અમિતાભ બચ્ચને પૂછેલા એક સવાલના કારણે હેડલાઇન્સમાં છે. તાજેતરના જ એક એપિસોડમાં […]

Continue Reading

બોલીવુડમાં અમિતાભ બચ્ચને પૂરા કર્યા 51 વર્ષ, કેબીસીના સેટ પર મળી આ ખાસ ગિફ્ટ

સદીના સુપરસ્ટાર, બિગ બી, બોલીવુડના બાદશાહ ન જાણે કેટલા નામોથી ખાસ ઓળખ ધરાવતા અમિતાભ બચ્ચન છેલ્લા 5 દાયકાથી હિન્દી સિનેમા પર રાજ કરી રહ્યા છે. તાજેતરમાં જ 7 નવેમ્બરના રોજ અમિતાભ બચ્ચને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 51 વર્ષ પૂરા કર્યા છે. અમિતાભ બચ્ચન આજે 78 વર્ષની ઉંમરે પણ સતત કામ કરી રહ્યા છે. તે ફિલ્મોથી લઈને ટીવી […]

Continue Reading

કેબીસી એ દૂર કર્યા અમિતાભ બચ્ચનના ખરાબ દિવસો, આજે એક એક એપિસોડ કરવા માટે લે છે આટલી અધધ રકમ

પ્રખ્યાત ટીવી શો કૌન બનેગા કરોડપતિની 12 મી સીઝન કાલથી એટલે કે 28 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે. કોરોનાવાયરસને કારણે, આ વખતે શોમાં દર્શકો જોવા નહીં મળે. અમિતાભ બચ્ચન જે 77 વર્ષના થઈ ચુક્યા છે, તે નિર્ભીક સ્પર્ધકો સાથે તેના શૂટિંગમાં વ્યસ્ત છે. આ શો માટે અમિતાભ બચ્ચન જો આટલા સમર્પિત છે, તો તેનું એક […]

Continue Reading