કેબીસી 2020 માં ફૂલબાસન એ જીત્યા 50 લાખ રૂપિયા, તેની સ્ટ્રગલ સ્ટોરી સાંભળીને તમારી આંખમાં પણ આવી જાશે આંસુ
જોકે ટીવી પર ઘણા રિયાલિટી શોઝ આવતા રહે છે, પરંતુ કૌન બનેગા કરોડપતિ એકમાત્ર એવો શો છે જે છેલ્લા ઘણા વર્ષોથી સતત દર્શકોની પહેલી પસંદ બન્યો છે. આ શોમાં ઘણા લોકો પૈસા કમાવવાનું સ્વપ્ન લઈને આવે છે. તેમાંથી કેટલાકને હારનો સામનો કરવો પડે છે, તો કેટલાક સારી રકમ મેળવે છે. આ શો હંમેશાં અમિતાભ બચ્ચન […]
Continue Reading