કવિતા કૌશિકે કહ્યું હવે તે ક્યારેય પણ રિયાલિટી શોનો ભાગ નહિં બને, કારણ છે ખૂબ જ ચોંકાવનારું જાણો અહીં

નાના પડદા પર ઘણા સ્ટાર્સ સિરિયલ દ્વારા નામ કમાઈ છે. પોતાની ઓળખ ઘર ઘર સુધી બનાવે છે. આવી સ્થિતિમાં તે ઘણીવાર રિયાલિટી શોમાં પણ જોવા મળે છે. આ દરમિયાન દર વર્ષે કેટલાક સ્ટાર્સ આપણને ટીવીના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસમાં જોવા મળે છે. બિગ બોસ એક એવો શો છે જે તેમાં ભાગ લેનારા દરેકનું […]

Continue Reading