કંઈક આ રીતે શરૂ થઈ હતી શિલ્પા-રાજની લવ સ્ટોરી, લગ્ન કરવા માટે પહેલી પત્નીને આપ્યા હતા છુટાછેડા

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુંબઈ પોલીસે ગઈકાલે રાત્રે ધરપકડ કરી હતી. રાજ કુંદ્રાની ધરપકડ પોનોગ્રાફી કેસમાં થઈ છે અને તેમને આજે કોર્ટમાં રજૂ પણ કરવામાં આવશે. રાજ કુંદ્રા ખૂબ મોટો બિઝનેસમેન છે અને તેની કુલ સંપત્તિ 400 મિલિયન ડોલરથી વધુ એટલે કે 2700 કરોડથી પબ વધુ છે. તે શિલ્પા સાથે લગ્ન કરતા પહેલા […]

Continue Reading

‘કભી ખુશી કભી ગમ’ માં નાના રિતિક રોશનનું પાત્ર નિભાવનાર લાડૂ હવે થઈ ગયો છે મોટો, જુવો તેનો લેટેસ્ટ લુક

બોલિવૂડમાં ઘણા લોકો બાળ કલાકારો તરીકે ફિલ્મોથી શરૂઆત કરે છે. બાળપણમાં જ તે ઘણા પ્રખ્યાત બની જાય છે, ચહેરા દ્વારા તે ઓળખાવા લાગે છે, પરંતુ જો તે જ બાળ કલાકાર બાળપણમાં મોટા પડદા પર આવ્યા પછી ફિલ્મોમાં જોવા ન મળે તો તેમને ઓળખવા મુશ્કેલ બની જાય છે. આજે અમે આવા જ એક બાળ કલાકારની વાત […]

Continue Reading