આ તસવીરોમાં કેદ છે ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ના પડદા પાછળની સ્ટોરી, કંઈક આવી રીતે કરવામાં આવ્યું છે ફિલ્મનું શુટીંગ, જુવો તે તસવીરો

11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ આ દિવસોમાં સ્ક્રીન પર ખૂબ જ ધૂમ મચાવી રહી છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી રહી છે. ખરેખરમાં આ ફિલ્મમાં કશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારોને બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં બતાવવામાં આવેલી સ્ટોરી જોયા પછી તમામ દર્શકો ખૂબ જ ભાવુક થઈ ગયા છે. આ ફિલ્મનું […]

Continue Reading