વર્ષોથી ફિલ્મો અને સિરિયલોથી દૂર છે કરિશ્મા કપૂર, જાણો કેવી રીતે મેનેજ કરે છે તેનો અને બાળકોનો લાખોનો ખર્ચ

એ કહેવું ખોટું નથી કે કરિશ્મા કપૂર 90 ના દાયકાની સૌથી સુંદર અને ટેલેંટેડ અભિનેત્રીઓમાં શામેલ હતી. સાથે જ તેનું નામ તેના સમયની કેટલીક સૌથી સફળ અભિનેત્રીઓમાં પણ હતું. આજની વાત કરીએ તો એક મેરીડ લાઈફ જીવી રહેલી કરિશ્માની ઉંમર 46 વર્ષ છે અને આજે તે બે બાળકોની માતા પણ છે, જેના નામ સમાયરા અને […]

Continue Reading