પતિ સાથે છૂટાછેડા, ન ફિલ્મો કે ન જાહેરાતો, છતાં પણ કેવી રીતે ગુજરાન ચલાવે છે કરિશ્મા કપૂર, અહીંથી કરે છે કરોડો રૂપિયાની કમાણી
જ્યારે પણ હિન્દી સિનેમામાં 90 ના દાયકાના શ્રેષ્ઠ કલાકારોની વાત આવે છે, ત્યારે લોકોના મનમાં પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂરનો ચેહરો પણ ઉભરી આવે છે. આ વાતમાં કોઈ શંકા નથી કે કરિશ્મા કપૂર 90ના દાયકાની શ્રેષ્ઠ અભિનેત્રી છે. આ દરમિયાન તેણે એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી. કરિશ્માએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત માત્ર 17 વર્ષની ઉંમરમાં […]
Continue Reading