બાળપણથી જ ખૂબ જ ક્યૂટ અને સુંદર છે કરીના કપૂર, જુવો માતા-પિતા-દાદા સાથેની સુંદર તસવીરો
બોલિવૂડની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાન ગઈકાલે બીજી વખત માતા બની ચુકી છે. કરીના કપૂરે રવિવારે તેના બીજા પુત્રને જન્મ આપ્યો છે. કરીનાની બીજી પ્રેગ્નેંસીના સમાચાર પછી તે સતત હેડલાઈન્સમાં હતી. દરેક વ્યક્તિ તેની બીજી વખત માતા બનવાની રાહ જોઈ રહ્યા હતા. 21 ફેબ્રુઆરીએ કરીના અને સૈફ અલી ખાને નવા મહેમાનનું સ્વાગત કર્યું […]
Continue Reading