42 વર્ષની થઈ કરીના કપૂર ખાન, પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો જન્મદિવસ, જુવો તેના બર્થડે સેલિબ્રેશનની તસવીરો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાન 21 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરે છે. તેણે આ વર્ષે પોતાનો 42મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો પર ચાહકો ખૂબ પ્રેમ લૂટાવી રહ્યા છે. સાથે જ કરીનાએ આ જન્મદિવસ પુત્ર જેહ સાથે સેલિબ્રેટ કર્યો. જણાવી દઈએ કે, કરીના કપૂર […]

Continue Reading

ખૂબ જ જિદ્દી બની રહ્યો છે કરીનાનો નાનો લાડલો જેહ, ક્યારેક હાથ છોડાવીને ભાગ્યો તો ક્યારેક રસ્તા પર બેસી ગયો, જુવો તેનો આ વીડિયો

કરીના કપૂર ખાનના નાના પુત્રનો એક ખૂબ જ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જેહ જીદ્દ કરતા જોવા મળી રહ્યો છે. જિદ્દ કરતાં જેહ જમીન પર પણ બેસી ગયો. બોલીવુડ સ્ટાર કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો નાનો પુત્ર લોકપ્રિયતાની બાબતમાં ભલે મોટા ભાઈ તૈમુર અલી ખાનને ભલે પાછળ ન […]

Continue Reading

અમિતાભ એ કરીના સાથે કામ કરવાની કરી મનાઈ તો રણબીર એ સોનાક્ષી સાથે કામ કરવાની કરી મનાઈ, જાણો શું છે તેનું કારણ

‘સદીના મહાનાયક’ અમિતાભ બચ્ચન આ દિવસોમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન અને મૌની રોયની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવ’માં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ દેશ અને દુનિયામાં તાબડતોડ કમાણી કરી રહી છે. ફિલ્મને દર્શકોનો સારો રિસ્પોંસ મળી રહ્યો છે. ભલે અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર એક ફિલ્મમાં જોવા મળી રહ્યા છે. પરંતુ એક સમયે […]

Continue Reading

કેન્સરથી થયું આ પ્રખ્યાત અભિનેત્રીનું મૃત્યુ, કરીના-કરિશામા ની લાગતી હતી માસી

પાકિસ્તાનના કરાચીમાં 2 સપ્ટેમ્બર 1941ના રોજ એક બોલિવૂડ અભિનેત્રીનો જન્મ થયો હતો, તેનું નામ છે સાધના. સાધના પોતાના સમયની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી હતી. તે પોતાની હેરસ્ટાઈલને લઈને પણ ખૂબ ચર્ચામાં રહી હતી. તેની હેરસ્ટાઇલને ‘સાધના કટ’ કહેવામાં આવી. તેણે બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પાકિસ્તાનમાં જન્મેલી સાધનાનો પરિવાર ભારતના ભાગલા દરમિયાન ભારતમાં આવીને વસી […]

Continue Reading

સાવકી પુત્રી સારા અલી ખાન સાથે કંઈક આવું વર્તન કરે છે કરીના કપૂર, ખૂદ સારા એ કર્યો આ મોટો ખુલાસો

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાને બે લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્ની તેમના કરતા 12 વર્ષ મોટી હતી, તો બીજી પત્ની 10 વર્ષ નાની છે. નોંધપાત્ર છે કે, સૈફ અલી ખાને પહેલા લગ્ન 80 અને 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી અમૃતા સિંહ સાથે કર્યા હતા. અમૃતા સિંહ અને સૈફ અલી ખાને વર્ષ 1991માં લગ્ન કર્યા હતા. […]

Continue Reading

પટૌડી પેલેસમાં સૈફ અલી ખાન સાથે બેડમિંટન રમતા જોવા મળી કરીના કપૂર, જુવો કપલનો આ વાયરલ વીડિયો

બી-ટાઉનની સૌથી લોકપ્રિય અને રોમેન્ટિક કપલ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન આ દિવસોમાં પોતાના બંને બાળકો સાથે પટૌડી પેલેસમાં ક્વાલિટી ટાઈમ પસાર કરી રહ્યાં છે. જણાવી દઈએ કે, તાજેતરમાં જ કરીના કપૂર પોતાના પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી ત્યાર પછી ચાહકો અંદાજ લગાવી રહ્યા હતા કે આ કપલ શહેરની બહાર […]

Continue Reading

5000 કરોડના માલિક છે સૈફ અલી ખાન, પરંતુ પોતાના 4 બાળકોને કંઈપણ નહિં આપે, જાણો શું છે તેનું કારણ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના નવાબ કહેવાતા પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાને પોતાની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. સૈફ અલી ખાને વર્ષ 1993માં રિલીઝ થયેલી ફિલ્મ પરંપરાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જોકે તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. ત્યાર પછી તે ‘આશિક આવારા’, ‘ઓમકારા’, ‘મેં ખિલાડી તુ અનાડી’, ‘યે દિલ્લગી’ અને […]

Continue Reading

એક સમયે 2 વખત સૈફનો મેરેજ પ્રપોઝલ રિજેક્ટ કરી ચુકી છે કરીના, હવે અભિનેત્રીએ જણાવ્યું તેની પાછળનું કારણ

બોલિવૂડ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ ચુકી છે પરંતુ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી. આ ફિલ્મમાં કરીના સાથે પ્રખ્યાત અભિનેતા આમિર ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નોંધપાત્ર છે કે કરીના કપૂર ખાન […]

Continue Reading

એક સમયે એકબીજાના જિગરી મિત્રો હતા આ 12 સ્ટાર પરંતુ આજે બની ચુક્યા છે એકબીજાના દુશ્મન, ચેહરો જોવો પણ પસંદ નથી કરતા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

7મી ઓગસ્ટે ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવ્યો હતો. કહેવાય છે કે મિત્રતા વગર જીવન અધૂરું માનવામાં આવે છે. જો તમારા જીવનમાં સાચો મિત્ર હોય તો તમારે કોઈની જરૂર નથી. કારણ કે તે તમારી દરેક મુસીબતમાં તમારી ઢાલ બની જાય છે, પરંતુ ઘણી વખત એવું બની છે કે, જેને તમે સારા મિત્રો સમજો છો ક્યારેક ક્યારેક તે […]

Continue Reading

ફુલ ટશનમાં BMW કાર ચલાવતા જોવા મળ્યા પટૌડી પરિવારના નાના નવાબ જેહ, સ્તાઈલ જૂઈને ચાહકોએ કહ્યું- સો ક્યૂટ, જુવો તેની આ તસવીરો

આજના સોશિયલ મીડિયાના જમાનામાં સ્ટાર કિડ્સ જન્મ લેતાની સાથે જ વાયરલ થઈ જાય છે. હવે સૈફ અલી ખાન અને કરીના કપૂરના પુત્ર તૈમુર અલી ખાનને જ જોઈ લો. તે કદાચ પહેલો એવો સ્ટાર કિડ હતો જેણે જન્મ લેતાની સાથે જ મીડિયાની હેડલાઇન્સ બનાવવાનું શરૂ કર્યું હતું. પછી ધીમે ધીમે તે તમામ સ્ટાર કિડ્સમાં સૌથી લોકપ્રિય […]

Continue Reading