સલમાન ખાનથી લઈને ઈમરાન હાશ્મી સુધી, આ 7 છે એશ્વર્યાના સૌથી મોટા દુશ્મન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી અને બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય બચ્ચન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન-1’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં એશ્વર્યા ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવશે. આવી સ્થિતિમાં આ ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એશ્વર્યાની આ ફિલ્મ હિન્દી, કન્નડ, તેલુગુ, મલયાલમ અને તમિલ જેવી […]
Continue Reading