ગરમ પરાઠા ખાવા માટે કરીનાના લાડલા એ ખેતરોમાંથી તોડ્યા મૂળા, જુવો તૈમુર અલી ખાનની આ સુપર ક્યૂટ તસવીરો
સૈફ અલી ખાન અને કરીના કપૂર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પાવરફુલ કપલ તરીકે ઓળખાય છે અને સાથે જ આ કપલ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. કરીના અને સૈફ અલી ખાન આજે બે પુત્રોના માતા-પિતા બની ચુક્યા છે, જેમાંથી મોટા પુત્રનું નામ તૈમુર અલી ખાન અને નાના પુત્રનું નામ જહાંગીર અલી ખાન છે. કરીના […]
Continue Reading