કરણ જોહરના ટ્વિન્સ યશ અને રૂહીના પ્રી બર્થડે બેશની તસવીરો થઈ વાયરલ, કરીના-શાહિદથી લઈને આકાશ અંબાણી પણ થયા હતા શામેલ, જુવો તસવીરો
બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ મેકર કરણ જોહરે બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 ના રોજ તેમના ટ્વિન્સ યશ અને રૂહી જોહર માટે એક ભવ્ય પ્રી-બર્થ-ડે પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ફિલ્મ ઈંડસ્ટ્રીના તમામ સ્ટાર્સ તેમના બાળકો સાથે પાર્ટીમાં શામેલ થયા હતા. આ ઉપરાંત આ પાર્ટીમાં આકાશ અંબાણી પત્ની શ્લોકા મેહતા અને પુત્ર પૃથ્વી અંબાણી સાથે શામેલ થયા હતા. […]
Continue Reading