રિયાની રિસેપ્શન પાર્ટીમાં જાન્હવી પર પણ ભારે પડી શનાયા કપૂર, ખૂબ ડાંસ કર્યો અનિલ કપૂરે, જુવો રિયાની રિસેપ્શન પાર્ટીની તસવીરો
થોડા દિવસો પહેલા હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની નાની પુત્રી અને પ્રોડ્યૂસર રિયા કપૂર લગ્નના બંધનમાં બંધાઈ હતી. તાજેતરમાં રિયા કપૂરે તેના લોન્ગ ટર્મ બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે સાત ફેરા લીધા હતા. હવે બંનેના લગ્નનું રિસેપ્શન પણ રાખવામાં આવ્યું જેમાં બોલીવુડ સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સ જોવા મળ્યા. અનિલ કપૂરની પુત્રી રિયા કપૂર અને કરણ […]
Continue Reading