ક્યારેક શરમાતા તો ક્યારેક ખિલખિલાટ હસતા જોવા મળી કપલ, જુવો આલિયા-રણબીરના લગ્નની કેટલીક ન જોઈ હોય તેવી તસવીરો

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. આ કપલના લગ્નમાં કપૂર પરિવાર અને ભટ્ટ પરિવાર સાથે મળીને સેલિબ્રેશન કરતા જોવા મળ્યો હતો. બંનેનો પરિવાર ખૂબ ખુશ છે. સાથે જ સોશિયલ મીડિયા પર પણ આ કપલના લગ્નની સુંદર તસવીરો અને વીડિયો સતત વાયરલ […]

Continue Reading