આલિયા એ નથી નિભાવી કપૂર પરિવારની આ સૌથી મોટી રસમ, શું નારાજ થઈ ગઈ સાસુ નીતૂ કપૂર?

આલિયા અને રણબીર કપૂર એકબીજાના બની ચુક્યા છે. બંનેના લગ્નને ભલે બે દિવસ થઈ ગયા હોય છતાં પણ તેમના લગ્નનો ક્રેઝ હજુ સુધી બનેલો છે. બંનેના ચાહકો તેમના વિશે જાણવા ઈચ્છે છે. ચાહકો બંનેના લગ્નની અન્ય તસવીરો પણ જોવા ઈચ્છે છે. બોલિવૂડના આ લગ્નની ધૂમ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આલિયાએ તો રણબીરને પોતાનો […]

Continue Reading