આજે લગ્નના બંધનમાં બંધાઈ જશે કનિકા કપૂર, જુવો તેની મહેંદી સેરેમનીની સુંદર તસવીરો

આજે એટલે કે 20 મેના રોજ સિંગર કનિકા કપૂર લગ્નના બંધનમાં બંધાઈ જશે. કનિકા કપૂર પોતાના મંગેતર ગૌતમ સાથે લગ્ન કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે કનિકા કપૂરના આ બીજા લગ્ન છે. કનિકાની પ્રી-વેડિંગ સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કનિકાની હલ્દી પછી હવે તેની મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી […]

Continue Reading